મારૂ શહેર, મારી વાત: વડોદરાના વાડી વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યા, રોડ અને પાણીની મુશ્કેલી

Continues below advertisement

વડોદરાના વાડી વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યા આવી સામે. રોડ રસ્તા ખરાબ હોવાથી વાહન ચાલકો પરેશાન થાય છે. પીવાનું પાણી દૂષિત આવવાથી બીમારી વધી રહી છે. ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે. વરસાદી પાણીનું નિકાલ નથી થતું. પ્રિ-મોંસૂન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram