ધોરણ-12ના પરિણામ માટે ગુજરાત શિક્ષણ બોર્ડે કરી ફોર્મુલા નક્કી, ધોરણ-10,11 અને 12માં યોજાયેલી પરીક્ષાના આધારે મૂલ્યાંકન

Continues below advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-12ના પરિણામની ફોર્મુલા નક્કી કરી છે. ધોરણ-10,11 અને 12માં યોજાયેલી પરીક્ષાના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. 19 થી 25 જૂન દરમિયાન પરિણામ નક્કી કરાશે. 1 જુલાઇ સુધી બોર્ડની વેબસાઇટ પર પરિણામ અપલોડ કરાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram