અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં જૂથ અથડામણ, હોટલમાં કરાઇ તોડફોડ
અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં જૂથ અથડામણ થઇ હતી. રાણાસૈયદ બાયપાસ ચોકડી પર હોટલમાં તોડફોડ કરાઇ હતી. જૂથ અથડામણને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.