Gujarat Fertilizer Scam : ખાતરમાં ગેરરીતિ મામલે મોટો ધડાકો , જુઓ અહેવાલ

Gujarat Fertilizer Scam : ખાતરમાં ગેરરીતિ મામલે મોટો ધડાકો , જુઓ અહેવાલ

સબસિડી વાળા ખાતરમાં ગેરરીતિને લઈને ચાલતી તપાસમાં ઘટસ્ફોટ. વડાલીની મહેતા મોટર્સ નામની એજન્સી સામે પોલીસ ફરિયાદ . 400 બોરી ખાતર બરોબર વેચી મારતા પોલીસ ફરિયાદ. 214 કેન્દ્રોના સંચાલકોને આપવામાં આવી શો કોઝ નોટિસ . ખાતર 54 કેન્દ્રો પર બિલ ન બન્યા અથવા ખોટા બિલ બન્યા. 138 કેન્દ્રો પર ખાતરના સ્ટોક પત્રકમાં ગેરરીતિ થતી હોવાનો ખુલાસો. 117 કેન્દ્રો પર સ્ટોકપત્રક અને POS મશીનનો સ્ટોક મેચ ન થયો. 119 કેન્દ્રો પર રજિસ્ટરમાં દર્શાવાયેલી ખાતરની બોરીઓ ગાયબ હોવાનું ખુલ્યું . 101 કેન્દ્રોના સંચાલકોએ ગોડાઉનની જાણ સરકારને ન કરી. 214 કેન્દ્રો પર 529 ગેરરીતિનો ખુલાસો . 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પૂર્ણ. 6 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ . 2 વિક્રેતના પરવાના રદ કરવામાં આવ્યા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola