લગ્નપ્રસંગમાં રૂપાણી સરકારે કેટલા લોકોની આપી છૂટ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ 200 લોકોને છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારોહમાં માત્ર 100 લોકો જ મંજૂરી આપવામાં આવી હતી.
Continues below advertisement