દિવાળીને પગલે ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે કેટલા રૂપિયા આપશે રૂપાણી સરકાર?
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી- કર્મચારીઓને દીપાવલી ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલીના તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય લીધો હતો. ડિજિટલ ટ્રાનઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ- કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે
Continues below advertisement