શેરી ગરબાથી કુંવારાઓને શું થશે તકલીફો, સાંભળો બોલ બચનની વાતો

Continues below advertisement

સરકારે 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાની છૂટ આપી છે. એવામાં મોટા ક્લબમાં ગરબે ઘુમવા ટેવાયેલા બોલ બચનોને શેરી ગરબામાં કેવી પડશે અગવડ. સાંભળો તેમની અતરંગી વાતો તેમના જ હળવા અંદાજમાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram