Gujarat | TRB જવાનો મુદ્દે સરકારનો યુટર્ન, જાણો સી.આર.પાટીલે શું આપ્યા સંકેત?

Continues below advertisement

Gujarat | TRB જવાનો મુદ્દે સરકારે યુ ટર્ન લઈ લીધો છે. જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે. આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટીઆરબી જવાનોને લઈને સારા સંકેત આપ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram