'વેક્સિનેશન ગુજરાતમાં ક્યાં સુધી પહોંચ્યું અને ક્યારે પૂર્ણ થઇ શકે'
ખાનગી હોસ્પિટલમાં વેક્સીનના ભાવનો ભેદભરમ શું છે. વેક્સીન મુદ્દે અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પણ પાઠ ભણાવવો જરૂરી છે. યુવાઓએ કોરોનાની રસી આપવાની વલસાડ જિલ્લા ભાજપે માંગ કરી હતી. ગુજરાતમાં 1200 જેટલા કેન્દ્રો પર 18થી 44 વર્ષના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે ફરજિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અનેક હોસ્પિટલો પૈસા લઇને રસી આપી રહી છે.