ભાડાની મિલકત પચાવી પાડનાર હવે સાવધાન, ગુજરાત સરકાર લાવશે નવો કાયદો
Continues below advertisement
કેન્દ્ર સરકારના આધારે ગુજરાત સરકાર ભાડુંઆત માટે નવો કાયદો લાવી રહી છે. ભાડાની મિલકત પચાવી પાડનાર હવે સાવધાન રહે. વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન આ કાયદો લાવવામાં આવશે. હવે ભાડાની મિલકત પચાવવી સહેલી નહીં થાય.
Continues below advertisement
Tags :
Gujarat Government ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV A New Law Rental