અમદાવાદ:સરખેજમાં રહેતા યુવકની કડી નજીક હત્યા, મંગેતરના પ્રેમીએ હત્યા કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 10:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં સરખેજમાં રહેતા યુવકની કડી નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. મૃતક નદીમ 18 જુલાઇના રોજ પોતાની મંગેતરને મળવા માટે કડી ગયો હતો. અને બાદમાં ગુમ થયો હતો. મંગેતરના પ્રેમીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.