કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજ્ય સરકાર એક્શનમાં, કયા અધિકારીને કઈ જવાબદારી સોંપાઈ?
કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર(third wave) અંગે રાજ્ય સરકાર(state government) એક્શનમાં છે. તમામ સચિવોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણ મહિનામાં વ્યવસ્થા ઊભી કરવાની પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ અંગે ઉચ્ચસ્તરિય બેઠક યોજી હતી.