રાજ્ય સરકાર HCમાં આજે વિગતવાર જવાબ રજૂ કરે તેવી શક્યતા,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાના વધતા સંક્રમણ અંગે હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીમાં સરકાર તેનો વિગતવાર જવાબ રજુ કરે તેવી શક્યતા છે. હાઈકોર્ટે રેમડેસિવીર ઈન્જેક્શન, ઓક્સિજનના સ્ટોક સહિતના મુદ્દે સવાલ કર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram