રાજ્યમાં નકલી બાયોડિઝલ વેચવાનો પર્દાફાશ, સરકારે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

Continues below advertisement

રાજ્યમાં નકલી બાયોડિઝલ વેચવાનો પર્દાફાશ થયો છે. નકલી ડીઝલ 60 રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. સરકારે આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને ગુજરાત પોલીસે 300થી વધુ ગુનાહ નોંધ્યા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram