વાહનનું લર્નિંગ લાયસન્સ ધરાવતા લોકો માટે સરકારે શું લીધો મહત્વનો નિર્ણય? જુઓ વીડિયો
રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લઈ પુન:લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાનું તથા ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરીનું વિશેષ સરળીકરણ કર્યું હોવાનું વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે. હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાંની સાથે જ પુન:લર્નિંગ લાયસન્સ મેળવી શકશે.