Gujarat | ચીનમાં ફેલાયેલી શંકાસ્પદ બિમારીને લઈને ગુજરાત સરકાર એલર્ટ, જાણો શું કરી તૈયારીઓ?
Continues below advertisement
Gujarat | ચીનમાં ફેલાયેલી શંકાસ્પદ બિમારીને લઈને કેન્દ્ર સરકારે છ રાજ્યોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. જેને લઈને વડોદરાના પિડીયાટ્રિક વિભાગમાં તૈયારીઓ કરવામાં આવી છે.
Continues below advertisement