ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધના અમલને લઈ રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડ્યું નોટિફિકેશન
રાજ્યમાં ચાઈનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલ પર પ્રતિબંધને લઈને રાજ્યના ગૃહ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આગામી ઉત્તરાયણમાં પણ તેનો કડક અમલ કરવા સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.