Gujarat | પશુઓના દાણમાં ભેળસેળ કરતા હોવ તો બંધ કરી દેજો, જાણો રાઘવજી પટેલે શું કર્યો આદેશ?
Continues below advertisement
Gujarat | જો પશુના દાણ અને ખાણમાં ભેળસેળ કરશો તો હવે આવી બનશે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આગામી સમયમાં દરોડા કરવાનો આદેશ કર્યો છે.
Continues below advertisement