Gujarat | રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, જાણો ક્યાં નોંધાયું સૌથી નીચું તાપમાન?

Continues below advertisement

Gujarat | એક તરફ માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ સતત ગગડી રહ્યો છે. રાજ્યના 15 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે. સૌથી નીચુ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram