'જેના મોઢા પર માસ્ક ટકતા નથી એ પરિસ્થિતિ હેન્ડલ કરવાની વાત કરી રહ્યા છે'
રાજ્યમાં કોરોના (corona) હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો (corona cases) આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે.
Tags :
Covid-19 Coronavirus Corona Vaccine Corona Update Corona Cases Update COVID-19 Daily Corona Cases