રાજ્યમાં બે દિવસ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી હતી. સાત શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. 4.3 ડિગ્રીમાં નલિયા તો 6.8 ડિગ્રીમાં ગાંધીનગર થીજ્યું હતું.