રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Continues below advertisement
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એક જ દિવસમાં છ ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Continues below advertisement