ગુજરાત LPG ગેસ ડીલર ફેડરેશને ઉચ્ચારી હડતાળની ચીમકી, જુઓ વીડિયો
Continues below advertisement
લાઇસન્સ પદ્ધતિના વિરોધમાં ગુજરાત LPG ગેસ ડીલર ફેડરેશને હડતાળની ચીમકી ઉચ્ચારી છે. લાયસન્સના કાયદો ભ્રષ્ટાચારને પ્રધાન્ય આપશે તેવો ગેસ ડીલર ફેડરેશનો આરોપ છે. તેમનું કહેવું છે કે વર્ષ 1985માં આવેલ LPG કન્ટ્રોલ ઓર્ડર કાયદા અને લાયસન્સનો કાયદો એક સરખો જ છે. ત્યારે પહેલાથી જ કાયદો અમલમાં હોય તો લાયંસસ કાયદો કેમ અમલમાં મુકાયો છે. જેના કારણે એચ.પી, ભારત ગેસ અને ઇન્ડિયન ઓઇલ ડિલરોની હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે.
Continues below advertisement