local body election: રાજ્યની છ મનપાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

Continues below advertisement
રાજ્યની છ મનપાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. કુલ 144 વોર્ડની 575 બેઠકોના 2276 ઉમેદવારોના ભાવીનો આવતીકાલે નિર્ણય થશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram