Gujarat News | વીજ ગ્રાહકોના હિતમાં રાજ્ય સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય?, જુઓ વીડિયો
abp asmita
Updated at:
13 Mar 2024 11:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીજ ગ્રાહકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 2024માં વસુલાત થતનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરવામાંં આવ્યો છે. ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ 2.58 રૂપિયા વસુલવામાં આવશે.