કોરોના માટેની દવાઓની અછત અંગે ગુજરાત ફાર્મસી કાઉન્સિલે શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના માટેની દવાઓની અછત અંગે ગુજરાત ફાર્મસી કાઉન્સિલે મહત્વનું નિવેદન આપ્યું છે. હોસ્પિટલ અને તબીબો ચોક્કસ કંપનીની દવા જ લખતા હોવાનો પ્રમુખનો આરોપ છે.
Continues below advertisement