બર્ડ ફ્લુના ખતરા વચ્ચે ગુજરાતમાં એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં કરાશે સર્વેક્ષણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પક્ષીઓના મૃત્યુ વધતા રાજસ્થાન,મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરાયુ છે. રાજ્ય સરકાર બર્ડ ફ્લુને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂ વાયરસને લઈ નિર્દેશ આપ્યા હતા. સાથે બર્ડ ફ્લૂના લક્ષ્ણો દેખાય તો ગાઈડ લાઈન ફોલો કરી હેડ ક્વોર્ટર કક્ષાએ જાણ કરવા આદેશ કરાયા છે. એપેડેમિક સેલની બેઠકમાં બર્ડ ફ્લુ વધે તો શું શું કરવું તેની ચર્ચા થઈ હતી.