ABP News

Gujarat Rain Forecast | આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની કરાઈ આગાહી, જુઓ વીડિયો | Rain News

Continues below advertisement

Gujarat Rain Forecast | આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની કરાઈ આગાહી, જુઓ વીડિયો | Rain News

ગુજરાતમાં ભારે વરસાદબાદ હવે મેઘરાજાએ મોટા ભાગના વિસ્તાર વિરામ લીધો છે. જો કે હવામાન વિભાગે આગામી ત્રણકલાક માટે છૂટછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાક હળવા વરસાદનો હવામાન વિભાગનું અનુમાન
છે.  હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લીમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી છે. 

વાવાઝોડાનું સંકટ ટળ્યું,આ જિલ્લામાં આગામી ત્રણ કલાક વરસશે વરસાદ 

મહીસાગર, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગમાં  પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. સાયક્લોનિક સિસ્ટમ
 અરબી સમુદ્ર તરફ આગળ વધતાં વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram