Rajkot Protest | ‘ચાર દિવસમાં નહીં આવે તો...’ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોની મોટી ચીમકી
Continues below advertisement
રાજકોટના ગોંડલની પીજીવીસીએલ કચેરી પર અનીડા ભાલોડી ગામના લોકોએ ભારે વિરોધ કર્યો છે..કચેરીમાં લોકોએ ભારે વિરોધ કર્યો છે.. ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે જેની ફરિયાદ ગામના લોકોએ કરી હતી... PGVCLના અધિકારીઓના બહેરા કાને આ ફરિયાદ પહોંચતી નથી. ત્યારે ત્રસ્ત સ્થાનીકો પહોંચી ગયા પીજીવીસીલની કચેરીમાં સરપંચ તાલુકા પંચાયતના સદસ્યની આગેવાનીમાં 150 લોકોએ રામધૂન બોલાવી છે...એક સપ્તાહથી અનીડા ભાલોડીની અંદર વીજ ધાંધયા છે વીજ પુરવઠો મળતો નથી.. ચાર દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચારી છે .. લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, સાત દિવસ થયા પણ સાવ લાઈટ આવી જ નથી..ચાર દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું...
Rajkot Protest | ‘ચાર દિવસમાં નહીં આવે તો...’ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોની મોટી ચીમકી
Continues below advertisement