Gujarat rain: રાજ્યમાં સવારે બે કલાકમાં 50થી વધુ તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
Gujarat rain: રાજ્યમાં સવારે બે કલાકમાં 50થી વધુ તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
રાજ્યમાં આજે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે પણ રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યામાં 53 તાલુકામાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ ખાબક્યો છે. સવારે છ થી આઠમાં બારડોલીમાં સૌથી વધુ 3.27 ઈંચ વરસાદ પડ્યો છે.. સુરતના મહુવામાં પોણા ત્રણ ઈચ વરસાદ તો સુરતના કામરેજમાં પણ 2.9 ઈંચ વરસાદ પડ્યો છે.. ડોલવણમાં 1.77 ઈંચ જેટલો વરસાદ સવારે 6 થી 8 ના ગાળામાં નોંધાયો તો વાલોડમાં 6 થી 8 માં 1.38 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સવારે છ થી આઠમાં વરસાદના વલસાડના પારડીમાં 1.26 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 53 તાલુકાની અંદર સવારે 6 થી 8 કલાકની અંદર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધુ વરસાદ છે. સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ. બાડોલીમાં સૌથી વધુ 3.27 ઈંચ વરસાદ છે..