રાજ્યમાં કેટલા શહેરોમાં ક્યારથી લાગૂ કરાશે નાઈટ કર્ફ્યૂ,શું શું રખાશે ચાલું?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં શુક્રવારથી 36 શહેરોમાં રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ(curfew) લાગૂ રહેશે.કાલે જાહેર થનાર નવા જાહેરનામામાં રાત્રિ કર્ફ્યૂના સમય સિવાય કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. કોરોનાની ત્રીજી લહેર માટે ટૂંક સમયમાં સરકાર એક્શન પ્લાન(action plan) પણ તૈયાર કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram