બોટાદમાં ભૂગર્ભ ગટરની કામગીરીએ કર્યો લોકોના નાકમાં દમ, લોકોએ શું કરી માંગ?
Continues below advertisement
બોટાદ(Botad) શહેરમાં 125 કરોડના ખર્ચે ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે શહેરના મુખ્ય ટાવર રોડનો પુલ તોડી નખાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે.શહેરના મધ્યમાં બે નદી પસાર થાય છે. આ પુલ અંદાજે છેલ્લા 2-3 મહિનાથી તોડી(demolished) નાંખવામાં આવ્યો છે.
Continues below advertisement