મ્યુકર માઇકોસિસને નાથવા તંત્રની શું છે તૈયારી?
રાજયમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ મ્યુકર માઇકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદમાં મ્યુકર માઇકોસિસના વોર્ડ ફૂલ થવાને આરે છે. સુરત અને રાજકોટમાં પણ સ્થિતિ ગંભીર બની છે.