વાવાઝોડુ તીવ્ર બનતા ગુજરાત પર ઘેરાયા સંકટના વાદળ, મુંબઈ એરપોર્ટના ઓપરેશન કરાયા સ્થગિત
તૌકતે (Taukte)વાવાઝોડુ અતિ તીવ્ર બનતા ગુજરાત(Gujarat) પર સંકટના વાદળ ઘેરાયા છે. વાવઝોડાની ભયાનકતાના કારણે મુંબઈ એરપોર્ટના તમામ ઓપરેશન સ્થગિત કરી કેટલીક ફ્લાઈટ સુરત(Surat) ડાઈવર્ટ કરાઈ છે.
Tags :
Gujarati News Gujarat Surat Mumbai Flight ABP ASMITA Crisis Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Coastal Area Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Hurricane Taukte