તૌકતે વાવાઝોડાના પગલે આ જિલ્લામાં એલર્ટ,ક્યાં થશે સૌથી વધુ અસર?,જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે(Toukte) વાવઝોડા(Hurricane)ના પગલે ઊભરાટના દરિયાકાંઠે પોલીસ સહિતના અધિકારીઓ મુલાકાત કરી છે.પ્રાંત અધિકારીએ વાસી બોરસી ગામના લોકોને જરૂર પડે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવાનું જણાવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram