11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે, ત્યારે વીડિયોમાં જાણો શાળાઓ કેટલી સુરક્ષિત?

Continues below advertisement

નવ મહિના બાદ 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ-12ના વર્ગો શરૂ થશે. કોરોના મહામારી બાદ શાળાઓ ખોલવાને લઈ સંચાલકોની તૈયારી છે. જોકે અનેક વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવાના વિરોધમાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram