Video: આ છે કોરોનાગ્રસ્ત ગુજરાતના હાલ ! જુઓ હૃદય કંપાવી દેતી 10 તસવીરો
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો હતો. કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતાર લાગી હતી. અમદાવાદમાં રસ્તા પર દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. લોકો અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર રેમેડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાઇન લગાવીને ઉભા છે.