Ahmedabad: કોરોના સંક્રમણને કારણે આ મંદિરને 30 એપ્રિલ સુધી કરાયું બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કેમ્પ હનુમાન મંદિરને 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હનુમાન જયંતીની ઉજવણી પણ ખુબ જ સાદગીથી કરવામાં આવશે.
Continues below advertisement