કોરોના રસીકરણ મહાભિયાનમાં ગુજરાતની ગતિ ધીમી, ટોપ 7 રાજ્યમાંથી ગુજરાત બહાર

Continues below advertisement

કોરોના રસીકરણ મહાભિયાનમાં ગુજરાતની ગતિ ધીમી પડી છે. વેક્સિનેશન માટે પૂરતો જથ્થો ન હોવાથી ગુજરાતમાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે. દેશના ટોપ 7 રાજ્યમાંથી ગુજરાત બહાર થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram