
Gujarat Summer 2025: આકરા તાપના સામનો કરવા રહો તૈયાર, અમદાવાદમાં થશે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો
Continues below advertisement
Gujarat Summer 2025: આકરા તાપના સામનો કરવા રહો તૈયાર, અમદાવાદમાં થશે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો
હવે આકરો તાપ સહન કરવા માટે તૈયાર રહેજો... જી હા માર્ચ મહિનાની શરૂઆતથી જ મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.. શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યું અને સૌથી વધુ રાજકોટમાં 35 ડિગ્રી રહ્યું હતું.. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ મહિનામાં હિટવેવના દિવસો એકથી ત્રણ દિવસના બદલે વધીને ચારથી પાંચ દિવસ રહી શકે છે...સાથે જ અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી 1થી ત્રણ ડિગ્રી વધારે રહેવાની આગાહી કરવામાં આવી છે...
Continues below advertisement