Gujarat Summer Effect | ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ, 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર
gujarati.abplive.com
Updated at:
27 Mar 2024 09:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Summer Effect | હવામાન વિભાગની અગાહી. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાય રહ્યા છે. 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા. કોઈ હિટવેવની અગાહી નહિ.