Morbi SMC Raid | મોરબીમાં 2 PI સસ્પેન્ડ, સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 1.51 કરોડના ઝડપ્યો હતો દારૂ
gujarati.abplive.com
Updated at:
27 Mar 2024 10:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMorbi SMC Raid | મોરબીના લાલપર ગામે એસ એમ સી એ પાડેલ દરોડાનો મામલો. બે પીઆઇને સસ્પેન્ડ કરવા આવ્યા. એલસીબી પીઆઈ ડી એમ ઢોલ અને મોરબી તાલુકા પીઆઇ ખુમાનસિંહ વાળા સસ્પેન્ડ. ૧.૫૧ કરોડ નો દારૂ અને કુલ.મુદ્દામાલ ૨ કરોડથી વધુનો મળી આવ્યો હતો. જે મામલે રાજ્ય પોલીસ વડા એ કાર્યવાહી કરી. બે પી આઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા પોલીસ માં ખળભળાટ મચી જવા પામ્યો.