નવસારીના નર્સ આત્મહત્યા કેસમાં ડોક્ટર અવિનાશ દુબેની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો

નવસારીની નર્સ મેઘા આચાર્યને પ્રતાડિત કરીને મોતના દરવાજા સુધી પહોંચાડનાર મુખ્ય આરોપી સહિત સાસુ અને પતિને નવસારી પોલીસે ધરપકડ કરી હતી. નર્સનું શારીરિક શોષણ કરવાની ઈચ્છા ધરાવનાર ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અવિનાશ દુબેની પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય દહેજ મુદ્દે ત્રાસ આપનારા પતિ અંકિત ખંભાતી અને સાસુ દેવકીબેન ખંભાતીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ થતા મેટ્રેન તારા બેન અને વનિતા બેન ફરાર થઇ ગયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola