Gujarat TB Case: ટીબીના કેસમાં સતત વધારે, દરરોજ સરેરાશ 380 કેસ નોંધાઈ રહ્યા છે | Abp Asmita
Continues below advertisement
Gujarat TB Case: ટીબીના કેસમાં સતત વધારે, દરરોજ સરેરાશ 380 કેસ નોંધાઈ રહ્યા છે | Abp Asmita
એક વર્ષમાં ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) ના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. જોકે, છેલ્લા 8 વર્ષમાં ટી.બી.ના મૃત્યુદરમાં 37%, નવા કેસના પ્રમાણમાં 34% ઘટાડાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન ટી.બી.ના 1.39 લાખ કેસ નોંધાયા હતા. ટી.બી.ના સૌથી વધુ કેસ મામલે ઉત્તર પ્રદેશ 6.81 લાખ સાથે મોખરે હતું. એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34% અને મૃત્યુદરમાં 37% નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement