Visavadar Bypoll Election: અત્યાર સુધીમાં ભરાયું એક ફોર્મ, રાજ પ્રજાપતિએ અપક્ષમાંથી ભર્યુ ફોર્મ
Visavadar Bypoll Election: અત્યાર સુધીમાં ભરાયું એક ફોર્મ, રાજ પ્રજાપતિએ અપક્ષમાંથી ભર્યુ ફોર્મ
જૂનાગઢની વિસાવદર બેઠક પર આજે ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે.. પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં 35 ફોર્મ ઉપડ્યા છે..
ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.