OPS Demand | જૂના પેંશનની માંગ સાથે 16 ઓગસ્ટે મહાઆંદોલનનું એલાન, જુઓ અહેવાલ

ગાંધીનગર | ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકો આંદોલનના માર્ગે ચડે એવી શક્યતાઓ છે. ફરીથી શિક્ષકો દ્વારા જૂની પેંશનની માંગ કરવામાં આવી રહી છે, તેમજ આ માટે મહાઆંદોલન કરવાની જાહેરાત કરી દેવાઈ છે. 

જૂની પેન્શન યોજનાની માગણી સાથે ફરીથી થશે આંદોલન. 16મી ઓગષ્ટના રોજ ગાંધીનગરમાં ધારણા પ્રદર્શન . રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આગેવાનીમાં થશે ધારણા પ્રદર્શન . રાજ્યભરના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા કરશે ધારણા . સરકાર સાથે થયેલા સમાધાન બાદ પરિપત્ર ના થતાં ફરી આંદોલન . 16મી ઓગષ્ટના રોજ આગામી મહાંદોલનની રણીનીતિ ઘડવામાં આવશે.

શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાના મુદે 16 મીએ શૈક્ષિક મહાસંઘનું આંદોલન. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે યોજાશે મહાઆંદોલન. તાજેતરમાં મહાસંઘની કારોબારીમાં આંદોલન કરવાનું નક્કી કરાયું. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા આ મહાઆંદોલનના દિવસે જ આગળના આંદોલનની રણનીતિ ઘડવાનું નક્કી કરાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola