ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાનું ટાઇમ ટેબલ (exam) જાહેર કર્યું છે. BA સેમેસ્ટર 6, MA સેમેસ્ટર 4, બીએડ સેમેસ્ટરની 4ની ઓનલાઇન પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યું છે. 6 જૂલાઇથી 14 જૂલાઇ દરમિયાન બીએ સેમેસ્ટર 6ની પરીક્ષા યોજાશે.