વડોદરામાં દારૂ મહેફિલમાં પોલીસના દરોડા, 6 નબીરાઓ ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 02:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં દારૂ મહેફિલમાં પોલીસના દરોડા. 6 લોકોની ધરપકડ કરાઇ છે. દીવાળિપુરામાં નિશાંત પટેલ નામના યુવાનની જનમ દિનની પાર્ટી હતી. તે દરમિયાન પોલીસે દરોડા પડ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.