![ABP News ABP News](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/11d76ef87c5423430c026dceec15af6b1715913821226722_original.jpg?impolicy=abp_cdn&imwidth=200)
Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાં

ખંભાળિયાના મોટી ખોખરી ગામે વરસ્યો આફતનો વરસાદ અહીંયા આસપાસ વિસ્તારમાં ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટ્યો છે. ગાજવીજ સાથેના વરસાદની સાથે વીજળી પડવાની ઘટના પણ મોટી ખોખરી ગામેથી આવી સામે છે. જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મોટી ખોખરી ગામે ખેતરમાં વીજળી પડતા ખેડૂતના મકાન, તેમજ કાર, 2 થ્રેસર મશીન, ઘાસ ચારા, માલ સામાન રાખવા ના હોલ તેમજ ઝાડને પણ મોટું નુકસાન થયું છે.