Gujarat | Vegetable Price | કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ ભાવ
abp asmita
Updated at:
29 Nov 2023 07:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં કમસોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો થયો છે. અમદાવાદમાં શાકભાજીનો ભાવ 20થી 30 રૂપિયા વધ્યો છે. 50 રૂપિયે કિલો વેચાતી પાલક 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે.